કંઈક તો ખૂટે છે ,જે શબ્દ માં છૂટે છે
કોઈ તો જીવે છે ,જે હૈયામાં વસે છે
કંઈક તો જાણે છે , જે પથ્થર ને પૂજે છે
કોઈ તો સમજે છે ,જે જીવનને જાણે છે
કંઈક તો બદલાય છે ,જે સમય ને માને છે
કોઈ તો રમત છે, જે બાળપણ માં રમાય છે
કંઈક તો બંધન છે, જે સબંધમાં ગુંથાઈ છે
કોઈ તો વિચારે છે, જે ગરીબોને આપે છે
કંઈક તો ખુમાર છે, જે આશુમાં છલકાય છે
કોઈ તો સમજે છે, જે દુઃખને જાણે છે
કંઈક તો છે’ પ્રીત’ જે દુનયાદારી સમજે છ
?nicky tarsariya?