ક્યૂટ હોના કોઈ આસાન નહિ...
નજર બહુત લગતી હૈ...
.
...
.
અબ મુજે હી દેખલો...કલસે ભુખાર હૈ...???

Gujarati Jokes by Ketan : 111156662
Ketan 8 year ago

ભાવેશભાઈ તમારી dp પણ મસ્ત છે...સરસ ક્યૂટ બેબી...☺☺☺

Ketan 8 year ago

તાનવીજી આભાર.. તાવ તો મને કોઈદી આવતો નથી...ચહેરો શોધવાની ક્યાં જરૂર છે તમારું dp જોઈલો સરસ ક્યૂટ છોકરો છે તમારો...☺☺☺

Ketan 8 year ago

થેંક્યું ભાવેશભાઈ...અહીંયા બધાય ક્યૂટ જ છે...☺☺☺

Tanvi Tandel 8 year ago

કેતન ભાઈ મે તમને તાવ ના આવે એટલે કહ્યું...હા હા હા

Tanvi Tandel 8 year ago

અમે તો તારીફ કરવા ચહેરો શોધીએ છીએ.

Tanvi Tandel 8 year ago

joyu harita shefali bdha aavya

Bhavesh 8 year ago

તો કેતનભાઈ ની બેઇજ્જતી કેમ કરો છો.

Bhavesh 8 year ago

પક્ષ ની કોઈ વાત નથી પણ કેતનભાઈ ક્યૂટ જ છે..

Tanvi Tandel 8 year ago

મેકઅપ કંઈ તમે થોડો મોકલો છો બધાને

Tanvi Tandel 8 year ago

ભાવેશ જી પક્ષ લેવા આવી ગયા

Bhavesh 8 year ago

કેતનભાઈ તમે ક્યૂટ જ છો. બાકી કોમેન્ટ કરવા વાના ફેશ પર થી મેકઅપ કાઢ્યો હોય તો ખબર પડે???

Ketan 8 year ago

મેં ક્યાં ના પાયડી ઇ તો મારા કરતાં વધારે ક્યૂટ છે...બટ અપૂન ભી હે...હાહાહા...

હરિ... 8 year ago

hahahaha... @ktan ji... cute photo 6e J ne... pn Tamaro dp nai... tanvi Di na dp ma.. 6e ene cute kevay.. ?

Ketan 8 year ago

તાનવીજી...સરખો જોવો ફોટો...આવો ક્યૂટ ફોટો ક્યાંય નય જોયો હોય

Ketan 8 year ago

ભટ્ટજી... ખોબા નય તો નખ જેટલા તો કરો...

Tanvi Tandel 8 year ago

કોક ક્યૂટ ફોટો હોય તો અમે વખાણ નો ટોપલો ભરતા

હરિ... 8 year ago

par.. sach sach hona chahiye... ??

હરિ... 8 year ago

je sachu hoy to and to khoba bhari bhari ne vakhan kariye... Ho.. @ktan ji. ???

Ketan 8 year ago

તમે લોકો કોઈના વખાણ તો કરીજ નો શકો કાં...???

હરિ... 8 year ago

hahahaha... tame ane cute.. !! ??? ????

Shefali 8 year ago

જોયું તન્વી પણ માને છે આ વાત ?

Tanvi Tandel 8 year ago

Sachi vat શેફાલી

Shefali 8 year ago

ક્યૂટ ની આખી વ્યાખ્યા બદલી નાખવી પડે જો તમે ક્યૂટ કહેવાવ તો...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now