#નફરતે પ્રેમ ને પુછયુ....
તને કેટલી જગ્યા જોઈશે ???

પ્રેમે પ્રેમ થી કહયુ...
ખાલી ઉગવા જેટલી જગ્યા આપ...
તારામા વિસ્તરી જવાનુ કામ હુ ખુદ કરી લઈશ...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111156626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now