#kavyostav -2
#પ્રેમ
સફર જીંદગી નો ન।નો હોય કે મોટો પણ અે જીવવ। મ।ટે એક મિત્ર હોવો જોઇએ
વગર સબંધે દરેક પરિસ્થિતિ મં। નિભાવી જાણે પ્રેમ મિત્ર એવો હોવો જોઇએ
જરુર પડે ત્ય।રે મ।ગ્ય। વિન। બધું અાપી
જાણે મિત્ર એવો હોવો જોઇએ
અાપણી ખામી અોમાં શ્રેષ્ઠત। બત।વવ। પથદર્શક બને મિત્ર એવો હોવો જોઇએ
અેટલેજ તો અંતમં। કવિ ની કલમ પણ કહે છે કે મિત્ર તમ।ર। જેવો હોવો જોઇએ
- કવિતા પટેલ