ના કરો ખુદ ને ઉદાસ
નથી જોવાથી તમારી ઉદાસી,
લાગે છે આપ ને જોઈ
શિવ ને જોયા,
લાગે તમારી તકલીફ ખુદ ની
દૂર કરવા વિચારું તકલીફ ખુદની,
પણ અટકી જાય છે વિચારો,
આપ વિશે કરી વિચાર,
છે તમારો વિચાર પ્રત્યેક,
થકી તમારી તકલીફ પ્રત્યેક,
માટે ચાહીને દૂર ના કરી શકું
તમારી તકલીફ ને,
દૂર કરું તકલીફ તમારી,
થઈ જાય દૂર વિચારો તમારા
આશા રાખું શિવ-શક્તિ
મળાવે આપને શિવાય-શક્તિ
#kavyotsav -2