ખુદ ના અસ્તિત્વ પર આજે શિકાયત થઇ ગઈ,
જિંદગી અચાનક આજે વેરાન થઇ ગઈ,
રહેતી હતી ચહલ પહલ જેની મૌજુદગી થી,
એ ગલીયો જાણે આજે ભેંકાર થઇ ગઈ...
#અદ્વૈત

Gujarati Shayri by Himanshu Patel : 111156186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now