હું તો એજ છું દિપક તારો.
તે છોડ્યો આશરો મારો
ઠંડી માં કહો નજીક આવો
ને ગરમી માં કહો અહીં ના આવો
ગરમી લાગી તો વધે જ પારો
મેં કહ્યું હતું વધુ વૃક્ષો વાવો
જો તમને ગમે દેશ પ્યારો
તો પ્લીઝ ગરમી માં કુંડા અને લીમડો લાવો..


બસ ને આટલો જ હતો સાથ તારો.

English Thought by Dipak Makwana : 111155905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now