❛કાંઈ ઓછું લખું, ના વધારે લખું,
તેં જે આપ્યા જખમ હું એ જયારે લખું;

સૌપ્રથમ નામ યાદીમાં તારૂં હશે,
દિલના જખમોના કારણ હું જયારે લખું.❜

Gujarati Blog by Taran_Goswami : 111155568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now