વાસ્તવિક્તાની શાનમાં, વીર્યના માનમાં,
સંપ ની હૂંફમાં, વાતોની મીઠાશમાં,
શૌર્યનાં ગાન માં, પરિવારનાં પ્રેમમાં,
ગરવી ગુજરાતમાં, અને હર્ષોલ્લાસમાં
મુબારક તમને ગુજરાતનો દિવસ, સ્થાપનાનો દિવસ....
ચાહે લાખ કોશિશ કરે English માં રોબ બતાવવાની... શબ્દોમાં વજન તો માત્ર ગુજરાતી ભાષામાં જ આવે સાહેબ!.....
ગર્વથી કહું છું.. હા, હું છું ગુજરાતી.....