તારી એક હસી,
તને પ્રીત છે કરી,
કહેવું છે તને,
કે તુ પ્રીત છે મારી,
તને જોયા પછીની મૌસમ છે,ગુલાબી
ડુબાવી બેઢી તુ નજર છે,શરાબી
તારી અદાઓ નવાબી છે આજે,
કહેવું છે તને,
કે તુ પ્રીત છે મારી,
મીઢડી છે તારી વાતો,
અફીણી છે તારી આંખો,
વીતે નહી મારી આ રાતો,
વાતો કરવી છે આજે,
કહેવું છે તને,
કે તુ પ્રીત છે મારી,