#કાવ્યોત્સવ ૨
#_તું ખાસ છે_#
ભલે પાસે નથી છતાં પણ તું ખાસ છે...
મન નથી ભરાતું તારા વિચારોથી
એટલે તો આંખોમાં છુપાવેલ
તારા હસતા ચહેરાને જોવાની ક્ષણ પણ ખાસ છે...
રાતની વાતોમાં તારો સાથ ખાસ છે...
પણ વાતો કરતા મારા હાથમાં તારો હાથ ખાસ છે...
મારા સપનાઓ કરતા તારા સાથે
વિતાવેલી હકીકત ખાસ છે...
હા તું ખાસ છે !