*વિઘ્નો તો જીવન માં અનંત* *આવે છે..*
*પણ પ્રતિકાર થી જ તેનો અંત* *આવે છે..*
*કુદરત નો પણ નિયમ છે દોસ્તો..*
*જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!*

*?શુભ સવાર?*

Gujarati Motivational by Vira : 111155339

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now