તું થઇ ગઈ #નારાજ તો વધારે સતાવીશ...
તારા વિચારો થકી હું સપના માં આવીશ...
મે તો લખી નાખ્યું છે જીવન તારા નામે...
એક દિવસ જોઈ લેજે તારી પાસે પણ લખાવીશ...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111155037

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now