તમે આમ ચુપ ચુપ ના રહો,
#નારાજ છો તો મને કહો,
માન્યું ભુલ થઇ છે ઘણી મારાથી
હું ક્યારેક ના સમજું
પણ તોય ગુસ્સાથી ય તમે જ કહો..

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111155023

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now