*બદામ* કિ.રૂ.900- *ગુટખા* કિ.4300.
*કાજુ* કિ રૂ. 800- *સીગારેટ* 5000.
*શુદ્ધ ધી* રૂ. 600 કિ.- *તમાકુ* 1700.
*સફરજન* રૂ 100 કિ.- *સોપારી* 600......
*દુધ 50* રૂ લી- *શરાબ* 560
.........................પાછા કહે છે કે મોન્ઘવારીમા સારી વસ્તુ કેમ ખાવી ?
દેશની હાલત ખરાબ નથી,
*આપણી આદત ખરાબ છે!*