મન થોડું શાંત થા, એ પોતાના જ તો છે,
બિજાને થોડી જરૂરીયાત હોય, આમ ઘાવ દેવાની

દરદ ને સંભાળ, આસુંને રોક તું,
કર હિંમતને થા તૈયાર તું, હજું તો આ શરૂઆત છે

પોતાના આપે એ ન આપી શકે પારકા,
"દિપ્સ" ઘાવ સહેવાની એજ તો મજા છે.

- દિપ્સ @ દિપેશ સોલંકી

Gujarati Shayri by Dipesh Solanki : 111154779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now