મરવું છે તો બળવું પડશે,
જીવવું છે તો લડવું પડશે,
પરિસ્થિતિ હોય ભલેને ગમે તેવી,
જાતે તો થોડું મથવું પડશે.

Gujarati Thought by Chetan Sapara : 111154579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now