જેની ગાંઠ પ્રયત્નપૂર્વક
ખુલી શકતી હોય..
તેના પર ઉતાવળે
ક્યારેય કાતર✂ ના ચલાવવી..
પછી
એ દોરો હોય કે સંબંધો!!

Gujarati Motivational by Mayur Prajapati : 111154186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now