Raj Patel 8 year ago

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.  ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો, ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી. ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે, અહીં ‘બેફામ' કોઇ પ

Vasani Kalpesh 8 year ago

જ્યાં અતિશય લાગણીઓ ઢળે , ત્યાં જ માણસને કદર ના મળે. કલ્પેશ 'મીત'

Vasani Kalpesh 8 year ago

જ્યાં કદર ના હોય ત્યાં રહેવું જોઈએ નહીં... પછી ભલે એ કોઈનું ઘર હોય કે કોઈનું હ્રદય...

Jainish Dudhat JD 8 year ago

expectations always hurts

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now