જોય તો પણ શું?
ના જોય તો પણ શું?

જેને કોઈ ફર્ક નથી,
ઇ હોય તો પણ શું?
ના હોય તો પણ શું?

મેં મારી જાતને સસ્તી કરી,
ઇ ખોય તો પણ શું?
ના ખોય તો પણ શું?

એકલતા તો બેયને સાલસે,
ઇ રોઈ તો પણ શું?
ના રોઈ તો પણ શું?

- ટ્વિટર

English Shayri by Harshil Patel : 111153922

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now