મારા અવાવરું ઘરમાં આવી,
સ્મરણો તારા ધૂં-ઝાળા કરે છે.....

મારી ડાબી ખાલી બખોલમાં ,
ચકલી રૂપાળા માળા કરે છે......

English Good Night by Ashwin Deshidavawala : 111153796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now