કેમ ઝૂકી ને રહે છે તું સુખી છું હું એમ કહે છે તું
જાણું છું એકદમ જુઠું બોલે છે તું સંગીતના સૂર
મા દર્દ ને હસીને ભૂલે છે તું
આગવી છે છટા તારી આખોમાં રહેલા અશુને
મીઠું જળ છે કહે છે તું
બાલિશ બનીને રહે છે તું દરેક પડકાર ના તીક્ષ્ણ ઘા
જીવે છે તું.
હર્ષા દલવાડી"તનુ,''