#ગામડું_યાદ_કરે_છે .....!!!
સવાર સાંજ કોઈ,
જાણે ઇન્તજાર કરે છે...
આંખો મારી અચાનક,
પાણી પાણી કરે છે....

ગામડું યાદ કરે છે..!!!

હસમુખ મેવાડા..

Gujarati Whatsapp-Status by Mewada Hasmukh : 111153026
Mewada Hasmukh 8 year ago

હવે,ક્યાં તળાવ માં પાણી...નિરંતર છે.. હવે,ક્યાં ઝીલ્યાં ની મસ્તી...નિરંતર છે.. ફોટા.. ક્યાંક જોઈ.. મન.. સ્મિત કરે છે.. ગામડું યાદ કરે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now