સંગાથ તારો શબ્દથી નહિ,
મનથી ચાહું છું,
ફૂલોનો સ્પર્શ આંખથી નહિ,
હાથથી ચાહું છું,
ભલે દૂર આપ નજરાેથી,
આત્માની નજીક ચાહું છું...

Gujarati Quotes by Kunal Thakar : 111152942

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now