ખુશ નથી છતાં પણ ખુશ રહેવુ પડે છે
કોય પૂછે છે કે કેમ છે તો મજામાં કહેવું પડે છે
#સમય સાથે વહેવું પડે છે જમાના સાથે રહેવું પડે છે
આમ છતાં પણ ક્યારેક અંતે મોન ધારણ કરવું પડે છે

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152889

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now