જિંદગી ની કેટલીક ક્ષણો એવી હોય છે,
કે એ ક્ષણો મા જે કરવાનું હોય છે,
જે બોલવાનું હોય છે,
જે મહત્વનું છે એ જ રહી જાય છે....
અને એ મહત્વની ક્ષણો વીતી જાય છે,
અને ત્યાર પછી,
એ ક્ષણો નુ મહત્વ
જિંદગી #સમય સાથે આપણ ને સમજા વે છે....

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now