શ્રી કૃષ્ણ કહે છે.........
સ્વર્ગ નું સપનું છોડી દયો
નર્ક નો ડર છોડી દયો
કોણ જાણે શું પાપ શું પુણ્ય
બસ........
કોઈ નું હૃદય નો દુભાય આપડા સ્વાર્થ માટે
બાકી બધું કુદરત ઉપર છોડી દયો
નથી પૈસો મોટો કે નથી હોદ્દો મોટો
સંકટ #સમયે જે સાથે ઉભો બસ એજ સૌથી મોટો....

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152864

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now