Gujarati Quote in Shayri by ANKIT THAKKAR

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈપણ ભોગે એ વ્યક્તિને સાચવી લેજો,
જે તમને સાથ, #સમય અને સમર્પણ આપે
જિંદગી કેટલી છે કોને ખબર …..
કયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર ….
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ સ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર …..!

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152860
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now