કયાં સુધી #સમય તુ આમ જ ચાલતો રહીશ,
.
.
કયાંક થોભી જા તારી સાથે વાત કરવી છે,
.
.
જે વીતી ગયુ એનો ખેદ નથી,
.
.
આવનાર ની ચિંતા નથી,
.
.
જયાં જીવુ છુ, એને માણવા નો પણ હક નથી?,
.
.
કયાં સુધી #સમય તુ આમ જ ચાલતો રહીશ??.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now