ઘડિયાળની ચાવી ફેરવવાથી ફક્ત સાચો #સમય મેળવી શકાય છે,
સારો #સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવુ પડે. #સમય જ્યારે નાચ નચાવે છે ત્યારે
દરેક સબંધી કોરીઓગ્રાફર બની જાય છે.....

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152848

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now