Gujarati Quote in Shayri by ANKIT THAKKAR

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાગર પણ વહેણ બદલશે એવી કયાં ખબર હતી ? ,
#સમય ની સાથે મન બદલાશે એવી કયાં ખબર હતી ? ,
મારી જ બાદબાકી થશે એવી કયાં ખબર હતી ? ,
ને આરોપ મારા પર લાગશે એવી કયાં ખબર હતી ? .

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152833
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now