#સમય ના સરોવર માં બોળી મેં આંગળી,
ને વમળ ઉઠ્યા દોસ્તો ના નામ ના,

ખળભળ્યું આંખ માં ઉનું પાણી,
ને ઝળઝળિયાં જૂની યાદ ના.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now