વધતી જતી આ ઉંચી ઈમારતો કે ફળીયું, શું રૂપાળું છે ?

ચકલીને પુછો સિમેન્ટની છત કે નળીયું, શું હુંફાળું છે ?

બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા, ફળિયાના મોઢે તો તાળું છે,

એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે !

??સુપ્રભાત??

Gujarati Good Morning by Nilay : 111152754

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now