વધતી જતી આ ઉંચી ઈમારતો,
...કે ફળીયું, શું રૂપાળું છે ?

ચકલીને પુછો સિમેન્ટની છત,
...કે નળીયું, શું હુંફાળું છે ?

બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા,
ફળિયાના મોઢે તો તાળું છે,

એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી,
બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે !

Gujarati Good Night by Pravin.. : 111152453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now