સફળતા અે જિંદગીની હકીકત છે તો નિષ્ફળતા એ પણ જીવનનું સત્ય છે. કોઈ માણસ ક્યારેય હંમેશાં સફળ થતો હોતો નથી. કોઈ નિષ્ફળતા પણ કાયમી હોતી નથી. કોઈ પણ મહાન માણસની #કિતાબ લઈને વાંચી જુઓ, એ ક્યારેક તો નિષ્ફળ ગયો જ હોય છે.

???

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152175

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now