જીવન ની #કિતાબ લાખ પ્રકારે લખાય પણ,
સરખે સહુનો અંતમહીં સાર હોય છે...!!
ભોળી ઉષાને ભાન નથી કંઈ સ્વમાનનું,
નિત્ એને જન્મ આપતો અંધાર હોય છે...

???

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now