વિચારોનું સ્વાસ્થ્ય કથળ્યું.....
MRI ટેસ્ટ કરાવ્યો ...
ચિંતાઓ બ્લોકેજ હતી
અને
સબંઘોને ડાયાબિટીસ આવ્યો....
લાગણીઓને.
Sugar free કરવી પડશે....

English Thought by Parmar Vanrajsinh : 111152072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now