છોકરી: હું તો મારા પપ્પાની 'પરી' છું.

છોકરો: હું ય મારા પપ્પા નો 'પારો' છું.

છોકરી: પારો??? ઇ શુ વળી???

છોકરો: મને જોતા જ એમનો પારો ચડી જાય છે.

???

Gujarati Jokes by Sanju Bhayani : 111152032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now