કોઈ *આપણી ભૂલો કાઢે* તો,
આપણે તો *ખુશ થવું જોઈએ*
કારણ કે
*કોઈક* તો છે કે જે *આપણ*ને *પૂર્ણ દોષરહિત બનાવવા* માટે *પોતાનું મગજ* ચલાવી રહ્યું છે અને *અમૂલ્ય સમય* પણ આપી રહ્યું છે.

શુભ સવાર જય શ્રી રાધામાધવ,,,મીત્રો,,,

Gujarati Quotes by Upendra Ghedia : 111151637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now