ખબર જ ના પડી કે ક્યારે તું મારા જીવન માં આટલો importan બની ગયો...
ખબર જ ના પડી કે ક્યારે તારા વગર જીવવાની આદત છૂટી ગઈ , હવે તારા સાથ વિના દિવસ ની સુરુઆત કરવાની પણ મુશ્કેલ થઈ ગયું છે.
તને ના જોઉં , તારો એહસાસ ના કરું તો આખો દિવસ બગડશે એવા વિચારધારા થઈ ગઈ છે મારી.
સવારે તને જોવાનું છે ને તને મળવાનું છે એવા ઈચ્છા સાથે ઉઠવાનું હોઈ ,કે પછી દિવસ ના End માં થાક ઉતારવા માટે ફક્ત તારા સાથે જ રહેવાનું હોઈ....
જ્યારે પણ તને મળી છુ ને ત્યારે ભગવાન ને રૂબરૂ મલી હોઈ એવો વહેમ થાય છે.
તને મલી ને એક વાત તો માની જ ગઈ કે પેહલી મુલાકાતે પણ વહેમ થાય છે....
એક દોસ્ત એક સથી જાને જીવન નો એક ખાસ હિસ્સો બની ગયો છે તું....
જીવન ની ગમે તેવી પરિસ્થતી મા સાથ આપીશ એવો વિશ્વાસ બની ગયો છે તું....