???
માખણ થી ભરેલી મટુકી લઇ ગોપી જાય ને પાછળ થી કાનો તેના પર કાંકરી મારી માખણ ચોરી જાય. એ ગોપી હું હોઉં તેજ મારી અભિલાષા.
જય શ્રી કૃષ્ણ
???

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111151334

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now