જરાય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હૃદયની લાગણીઓ અંધ છે !!

English Thought by Aastha Goswami : 111151204
Vasani Kalpesh 8 year ago

લાગણી ત્યાં જ ઢળી બેસે છે, જ્યાં એને ભાવ મળી બેસે છે. કલ્પેશ 'મીત'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now