Gujarati Quote in Good Evening by AP ap

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સાવધાન - જાહેર ચેતવણી*

*ખાસ મહિલા - બહેન - દિકરી - બાળકો માટે સાવધાની*

અગત્યની માહિતી
તમે કોઈ મોલ અથવા પાર્કિંગ કરવાની જગ્યામાં તેમજ ગમે ત્યાં તમને ઊભા રાખવામાં આવે ને પૂછે કે તમને કોઈ અત્તર પર્ફયુમ એટલે સુગંધ મા દિલચસ્પી રાખો છો અને તમને સૂંઘવા માટે એક સેન્ટ પેપર આપે છે તો *મહેરબાની કરીને ના સુંઘવું આ એક નવો કીમિયો છે*
કાગળ પર દવાઓ લગાડીને તમને સૂંઘાડવામા આવે અને તમને તે જ સમયે ચક્કર આવવા લાગશે આવું એટલા માટે કરે છે

કારણકે તેઓ તમારું અપહરણ કરી શકે તમારો માલ સામાન ચોરી શકે એનાથી પણ વધારે બદતર કરી શકે છે.

આ કીમિયો કલકત્તામાં ત્રણથી પણ વધારે લોકપ્રિય મોલમાં થયેલ છે
અને સાત થી પણ વધારે છોકરીઓ ખોવાઈ ગયેલ છે

દરેક મિત્રો તેમજ કુટુંબના લોકો માટે આ મેસેજ ને આગળ મોકલાવો મહેરબાની કરીને કોઈ એકનું જીવન બચાવી શકાય

આ એક ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી છે

ધ્યાન આપી તે બધા જ લોકોને સતર્ક કરો જે ને તમે સંરક્ષણ કરવા માંગે છે
જ્ઞાન જ શક્તિ છે
આ સંદેશો કોઈ એક નું જીવન બચાવી શકે છે.

આવેલ મેસેજ જાહેર જન જીવન ની હીત માં જારી કરેલ છે.

*सावधान रहें - सतर्क रहें।*

Gujarati Good Evening by AP ap : 111151099
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now