જો જો જો
આ મારી ભુલ નતી.
આ હવાના જોકાની ભુલ હતી.
હુ મારા કામમા હતો.
તુ તારા રસ્તે જતી હતી.
અચાનક એ ક્યાથી આવી ગયુ
આવ્યુતો ખરે ચલ છોડ પણ છેડખામી કરી ગયુ.
એક તારુ ઢાકેલુ મોઢુને ઓઢણી ઉડાડી ગયુ.
બે તારી નાની થતી આખો દેખાઈ ગયી.
ત્રણ બધા છોડી થોડા વાળ ચહેરા પર પથરાય ગયા
એ પણ ભવોથી ઉતરતા નાક ચઢી હોઠોની ચુમવા લાગ્યા.
ચાર કપાળની ચમકતી બીન્દી અને લટકતી બુટ્ટી મારી આખો આન્ઝી ગયી.
મારા માટે આટલા કારણ કાફી છે તારા પાછળ પાગલ થવા માટે.
-રેરા