તમે જે મહેદી ની ઈમેજ રાખી ને તો એક પ્રસંગ યાદ આવ્યો પ્રેમી ના લગ્ન બીજા સાથે થવાના છે અને આખરી મુલાકાત માટે બન્ને મળે છે બન્ને હાથો મા મહેદી હોય છે ત્યારે આ બે લીટી... બહુ દર્દ સાથે ગોર ફરમાયે
અત્તર ની શીશીમાં મહેદી નો કોન,
અડી-અડી ને છુટ્ટા હવે તું કોણ ને હું કોણ?