વધતી જતી આ ઉંચી ઈમારતો,
કે ફળીયું શું રૂપાળું છે ?

ચકલીને પુછો સિમેન્ટની છત,
કે નળીયું શું હુંફાળું છે ?

બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા,
ફળિયાના મોઢે તો તાળું છે,

એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી,
બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે.
???

Gujarati Questions by Dhara Visariya : 111149748
PANKAJ 8 year ago

સિમેંટ ઊને કોંક્રીટ ના જંગલ અહીં, શોધુ મારો માળો મહી, નજર નાઆવે અંહી તહીં, ભવિષ્ય મારું શુ અંહી ? ( ચકલી )

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now