તું જિંદગીને જીવ
એને "સમજવાની" કોશિશ ના કર

ચાલતા સમય સાથે તું પણ ચાલ
સમયને "બદલવાની" કોશિશ ના કર

દિલ ખોલીને તુ શ્વાસ લે
અંદર ને અંદર "ગુંગળાવાની" કોશિશ ના કર

કેટલીક વાતો તુ #ઇશ્વર પર છોડી દે
બધું પોતે "ઉકેલવાની" કોશિશ ના કર.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149676

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now