ખુશી અનહદ આપી,
છતાંય..એક હદ આપી,

જિંદગીમાં પૂનમની સાથે,
એક વદ આપી

અશ્રુઓનાં ધોધને,
આંખોની..સરહદ આપી,

પણ.. #ઇશ્વરે લાગણીઓ,
હ્રદયસ્પર્શી..અને બેહદ આપી.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149675

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now