કોઇકનું કામ કરી આપવાની સત્તા તમારા હાથમાં હોય તો અવશ્ય કામ કરી આપજો.
#ઇશ્વર નો આભાર માનજો, કે આ માટે તમારી પસંદગી કરવામાં આવી છે.
ભાગ્યશાળી ને જ આવી તક મળે છે.
બાકી ધક્કા ખવડાવનારા તો ઘણા છે.....

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now