આપણે કહેતા
હોઈએ છીએ કે

'હુકમ' થાય તો જ ઇશ્વર ના
દર્શન થાય,પણ

સાચી હકીકત તો એ છે કે....

જીવન માંથી 'હું'... કમ થાય
તો જ #ઇશ્વર ના દર્શન થાય.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now